કેશોદમાં ધોધમાર વરસાદ તથા ઉતાવળી નદીમાં જૂનાગઢની મહિલા તણાઈ હતી. NDRF ટીમે મહિલાની શોધખોળ શરૂ કરી છે.